ટીપીકલ ગુજરાતી મીડીયમમાં ભણેલા છોકરાની લવસ્ટૉરી
આપણા ગુજરાતી સ્કુલોમાં કેવું ખબર તો છે તમને, છોકરાઓ અલગ અને છોકરીઓ અલગ, એ બીજી બેન્ચમાં પહેલી સીટ પરજ બેસતી અને હુ બોય્સ સાઈડની બીજી બેન્ચ પર. એટલે અમે બાજુ બાજુમાં. એક ભાઈબંધ હતો, એ સાલ્લો હંમેશા કોશીષ કરે કે તે પહેલો આવીને મારી જગ્યાએ બેસી જાય એટલે હુ કોશીષ કરતો કે વહેલો આવી જવુ. … Read more