આંખોમાં આંસુ આવી જાય તેવી ભાવુક સચિનની ફેરવેલ સ્પીચ !
સચિન તેંડુલકરે પોતાના અંતિમ મેચ પ્રેઝેન્ટેશન દરમિયાન તમામની આંખોમાં આંસુ લાવી દીધા. એક-એક ક્ષણ લાગણીસભર હતી. પ્રેક્ષકો, પ્લેયર્સ, કૉમેન્ટેટર્સની આંખોમાં પણ આંસુ હતુ. રવિ શાસ્ત્રીએ સચિનને કહ્યુ કે આ માઇક હવે તમારુ છે. અને સચિને માઇક હાથમાં લેતા જ વાનખેડે સ્ટેડિયમ સચિન-સચિનનાં ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યુ. સચિને કહેવુ પડ્યુ કે શાંત થઇ જાવ,. મને બોલવા … Read more