Sabarkantha Bharti 2024 - સાબરકાંઠામાં આવી ભરતી 2024, રાજ્ય સરકાર ના અમલમાં મુકવામાં આવેલ કેન્દ્ર સરકાર ની પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવેલ છે.
Sabarkantha Bharti 2024
Sabarkantha Bharti 2024, સાબરકાંઠા ભરતી 2024: સાબરકાંઠા જીલ્લાના રહેવાસીઓ માટે અને નોકરીની શોધમાં રહેલ યુવાઓ માટે હિંમતનગરમાં આવી સારા પગાર વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મેકવામાં આવેલ કેન્દ્ર સરકાર ની ભરતી જીલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી બાળ સંભાળ ગૃહ પોસ્ટ માટેની ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા ભરતી.
સાબરકાંઠા ભરતી 2024 મહત્વની વિગત
Sabarkantha Bharti 2024 - જીલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી બાળ સંભાળ ગૃહ પોસ્ટ માટે ભરતી 2024, પોસ્ટ વિગત, જગ્યાઓ, ઉંમર મર્યાદા, વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ અને સમય, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત સહીત અન્ય તમામ વિગતો જાણવા માટે યુવાઓ એ આ લેખ અંત સુધી વાંચો.
- સંસ્થાનું નામ : જીલ્લા બાળ સુરક્ષા એકમ & સરકારી બાળ સંભાળ ગૃહ
- પોસ્ટનું નામ : વિવિધ
- કુલ જગ્યાઓ : 04
- નોકરીનું સ્થળ : હિંમતનગર
- કેટેગરી : કરાર આધારિત
- વય મર્યાદા : 21 વર્ષ થી 40 વર્ષ વચ્ચે
- એપ્લીકેશન પ્રક્રિયા : વોક ઇન ઇન્ટરવ્યુ
- ઇન્ટરવ્યુ તારીખ : 21/08/2024
સાબરકાંઠા ભરતી 2024 પોસ્ટનું વિગતો
- કાઉન્સેલર : 01
- રસોઈયા : 01
- હેલ્પર કમ નાઈટ વોટમેન : 01
- હાઉસ કીપર : 01
સાબરકાંઠા ભરતી 2024 શૈક્ષણિક લાયકાત
સાબરકાંઠા ભરતી 2024 પગાર ધોરણ
- કાઉન્સેલર : 18,536/- દર મહીને
- રસોઈયા : 12,026/- દર મહીને
- હેલ્પર કમ નાઈટ વોટમેન : 11,767/- દર મહીને
- હાઉસ કીપર : 11,767/- દર મહીને