Indian Railway WCR Bharti 2024: પરીક્ષા વગર સુધી નોકરીની મેળવવાની ઉત્તમ તક, અહી વાંચો માહિતી

Indian Railway WCR, Career, Railway Jobs,

 Indian Railway WCR Bharti 2024 - રેલ્વે ભરતી ૨૦૨૪, ઇન્ડિયન રેલ્વે (WCR) માં આવી 3317 જગ્યાઓની ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. આ જગ્યાઓ ભરવા માટે ભારતીય રેલ્વે દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી રહ્યા છે.

 Indian Railway WCR Bharti 2024 

India Railway WCR Bharti 2024 - રેલ્વે ભરતી 2024: ભારતીય રેલ્વેની  નોકરીની શોધ માં રહેલ યુવાઓ  માટે પરીક્ષા વગર મેરીટ ના આધારે રેલ્વેમાં નોકરીની મેળવવાની જોરદાર તક છે. ભારતીય રેલ્વે માં 3000 કરતા પણ વધુ જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ રેલ્વેની જગ્યાઓ ભરવા માટે ભારતીય રેલ્વે દ્વારા યુવાઓ પાસેથી ઓનલાઈન અરજી મંગાવી રહ્યા છે.

ભારતીય રેલ્વે ભરતી 2024 મહત્વની વિગતો

રેલ્વે ભરતી 2024 - ભારતીય રેલ્વે ભરતી 2024, પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, પગાર ધોરણ, સિલેબસ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખ સહીત તમામ અન્ય વિગતો જાણવા માટે ઉમેદવારોઓએ અંત સુધી આ સમાચાર વાંચો.

  • સંસ્થાનું નામ : પક્ષીમ મધ્ય રેલ્વે
  • પોસ્ટ નામ : વિવિધ 
  • જગ્યાઓ : ૩૩૧૭
  • કેટેગરી : રેલ્વે ભરતી
  • અરજી પ્રક્રિયા : ઓનલાઈન ફોર્મ
  • છેલ્લી તારીખ : 04 સપ્ટેમ્બર 2024
  • સત્તાવાર વેબસાઈટ : wcr.indianrailways.gov.in

રેલ્વે ભરતી 2024 પોસ્ટની વિગત

- JBP વિભાગ : 1262
- BPL વિભાગ : 824
- કોટા વિભાગ : 832
- CRWS BPL : 175
- WRS ક્વોટા : 196
- HQ/JBP : 28

રેલ્વે ભરતી 2024 શૈક્ષણિક લાયકાત

આ રેલ્વેની જગ્યાઓ માટે યુવાઓ પાસે માન્ય બોર્ડ દ્વારા ઓછામાં ઓછા 50% સાથે ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. અને ધોરણ 12 પાસ યુવાઓ માટે પણ કેટલીક જગ્યાઓ માટે અરજી કરવા પાત્ર છે. તમે આપેલ રેલ્વેની સત્તાવાર નોટિફિકેશનને સંપૂર્ણ રીતે વાંચો અને ત્યારબાદ અરજી કરો.

રેલ્વે ભરતી 2024 વય મર્યાદા

Indian Railway WCR Bharti 2024 - 05/08/2024 ના રોજ યુવાઓની ઉંમર 15 વર્ષથી 24 વર્ષના વચ્ચે હોવી જોઈએ. SC/ST ના યુવાઓ માટે ઉમરમાં 05 વર્ષ ની છૂટછાટ અને અન્ય પછાત વર્ગના યુવાઓ માટે 03 વર્ષની છૂટછાટ આપવામાં આવેલ છે.

રેલ્વે ભરતી 2024 અરજી ફી

તમામ યુવાઓ માટે અરજી ફી રૂપિયા 141/- ચુકવણી કરવી પડશે. અને SC/ST/PwBD/Female ઉમેદવાર માટે રૂપિયા 41/- ચુકવવાની રહેશે.

રેલ્વે ભરતી 2024 નોટિફિકેશન

રેલ્વે ભરતી દ્વારા બહાર પાડેલ 3000+ જગ્યાઓ માટે ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા ફી, પોસ્ટ નામ, જગ્યાઓ, પગાર ધોરણ, મહત્વની તારીખ અને અરજી કરવાની રીત સહીત તમામ વિગતો જાણવા માટે યુવાઓએ રેલ્વે દ્વારા આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચવું.



રેલ્વે ભરતી 2024 પસંદગી પ્રક્રિયા

આ રેલ્વેની જગ્યાઓ માટે પસંદગી મેરીટ દ્વારા કરવામાં આવશે. એટલે કે યુવાઓ માટે પસંદગી માટે કોઈપણ પરીક્ષા આપવાની રહેશે નહી. ધોરણ 10 અને 12 ના માર્ક્સ અને સબંધિત ટ્રેડ માં લેવલ ડીપ્લોમાં દ્વારા મેરીટ લીસ્ટ તૈયાર કરાશે. આ પોસ્ટ અનુસાર છે, જેની માહિતી તમારે રેલ્વેની ઓફિસિયલ વેબસાઈટ પર જોઈ શકો છો.

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.