Indian Bank Bharti 2024: સ્નાતક યુવાઓ માટે આવી બેંકમાં ભરતી, મહીને 85,000 આપશે પગાર

Indian Bank Bharti 2024, Bank Jobs, Career, Local Bank Officer Scale I,

 Indian Bank Bharti 2024: ઇન્ડિયન બેંક ભરતી 2024, શું તમે ઇન્ડિયન બેંકમાં અધિકારી બનવા માંગો છો ? તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. જે યુવાઓ ઇન્ડિયન બેંકમાં નોકરી કરવાનું વિચારી રહ્યા છે, તે ઇન્ડિયન બેંકની indianbank.in વેબસાઈટ પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે.

Indian Bank Bharti 2024

Indian Bank Bharti 2024: ઇન્ડિયન બેંકમાં અધિકારી બનવા માંગતા ઉમેદવાર માટે મહત્વના સમાચાર આવ્યા છે. ઇન્ડિયન બેંક માં આવી લોકલ બેંક ઓફિસર સ્કેલ 1 ની ભરતી. જે યુવાઓ આ લોકલ બેંક ઓફિસર ની જગ્યા પર નોકરી કરવા માંગે છે, તે સંસ્થા ની સત્તાવાર indianbank.in વેબસાઈટ પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે. આ જગ્યાઓ માટે ફોર્મ ભરવાનું શરુ થયેલ છે. 

આ પણ વાંચો : જાણો ક્યારે થશે ઇન્ડિયા પોસ્ટ GDSનું મેરીટ લીસ્ટ જાહેર ?

ઇન્ડિયન બેંક ભરતી 2024 અંતર્ગત 300 જગ્યાઓ માટે ભરતી કરવાની છે. જો તમે પણ આ લોકલ બેંક ઓફિસર જગ્યાઓ પર Job કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે તારીખ 02 સપ્ટેમ્બર 2024 સુધી કે પહેલા ફોર્મ ભરી દેવાનું રહેશે. આ ઇન્ડિયન બેંકમાં લોકલ બેંક ઓફિસર જગ્યાઓ પર ફોર્મ ભરતા પહેલા યુવાઓએ આ લેખ અંત સુધી વાંચો.

આ પણ વાંચો : ગુજરાત પોલીસમાં આવી 9182 જગ્યાઓ માટેની ભરતી, અહી વાંચો માહિતી

ઇન્ડિયન બેંક ભરતી 2024 ઉંમર મર્યાદા

ઇન્ડિયન બેંક ની ઓફિસિયલ જાહેરાત મુજબ યુવાઓ ઇન્ડિયન બેંક માં અરજી કરવાનું વિચારી રહ્યા છે, તેમની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 30 વર્ષ નક્કી કરેલ છે.

ઇન્ડિયન બેંક ભરતી 2024 શૈક્ષણિક લાયકાત

ઇન્ડિયન બેંક ભરતી 2024 માટે અરજી કરતા યુવાઓએ માન્ય સંસ્થા/યુનીવર્સીટી માંથી  ગ્રેજ્યુએટ (સ્નાતક) પાસ કરેલ હોવું જોઈએ. યુવાઓ પાસે ઓરીજનલ પરિણામ અને ડીગ્રી સર્ટીફીકેટ હાજર હોવું જોઈએ.

ઇન્ડિયન બેંક ભરતી 2024 અરજી ફી

Indian Bank Bharti 2024 ની જાહેરાત પ્રમાણે SC/ST/PWBD કેટેગરીના ઉમેદવારોએ 175/- રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. જયારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી 1000/- ની ચુકવણી કરવી પડશે.

ઇન્ડિયન બેંક ભરતી 2024 પગાર ધોરણ 

આ ઇન્ડિયન બેંક ભરતી માટે જે પણ યુવાઓની પસંદગી થાય, તો તેમનો પગાર 85920/- રૂપિયા દર મહીને મળશે.

નોટિફિકેશન વાંચવા અહી ક્લિક કરો

સત્તાવાર વેબસાઈટ માટે અહી ક્લિક કરો

અરજી ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો

ઇન્ડિયન બેંક ભરતી 2024 પસંદગી પ્રક્રિયા 

જે પણ યુવાઓ ઇન્ડિયન બેંક માં અરજી ફોર્મ ભરી રહ્યા છે. તેમની પસંદગી પ્રક્રિયા માટે લેખિત પરીક્ષા અને ઓનલાઈન ટેસ્ટ ના આધારે થશે. ત્યારબાદ રૂબરૂ ઈન્ટરવ્યું માટે બોલાવવામાં આવશે.

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.