Indian Post GDS Merit List 2024: ભારતીય પોસ્ટ GDS ભરતીનું મેરીટ લીસ્ટ માટે Wait કરી રહેલ Candidates માટે સારા સમાચાર India Post GDS Merit List Out 2024 પ્રથમ લીસ્ટ જાહેર થય ગયું છે. જોકે હજી સુધી ઇન્ડિયન પોસ્ટ વિભાગનું પ્રથમ મેરીટ બહાર પાડવામાં આવ્યું છે. તો યુવાઓએ સત્તાવાર મેરીટ સૂચી ડાઉનલોડ કરો. જે યુવાઓએ આ માટે અરજી કરી છે, તે ભારતીય પોસ્ટ વિભાગની વેબસાઈટ એટલે કે indiapostgdsonline.gov.in પર જઈને ચેક કરતું રહેવું જોઈએ.
India Post GDS Merit List 2024
India Post GDS Merit List 2024 - જે યુવાઓ GDS માટે અરજી કરી છે. તે યુવાઓ ડાયરેક્ટ https://indiapostgdsonline.gov.in/ લિંક પર મેરીટ લીસ્ટ ચેક કરી શકે છે. આ India Post GDS ભરતી અભિયાનનો હેતુ ભારત દેશમાં કુલ 23 સર્કલોમાં ખાલી જગ્યાઓ ભરવા માટેનો છે. આ India Post GDS ભરતીનું આયોજન તમામ રાજ્યો અનુસાર કરવામાં આવેલ છે. જેમાં દરેક સ્ટેટને વિવિધ જગ્યાઓ ફાળવવામાં આવેલ છે.
આ પણ વાંચો : પરીક્ષા વગર સુધી નોકરીની મેળવવાની ઉત્તમ તક, અહી વાંચો માહિતી
મેરીટ લીસ્ટ કેવી રીતે ચેક કરવું ?
- સૌપ્રથમ ભારતીય પોસ્ટ વિભાગની https://indiapostgdsonline.gov.in/ પર જાઓ.
- એમના પછી India Post GDS Merit List 2024 લખેલ હોય તેમના પર ક્લિક કરવાનું રહેશે.
- login થવા માટે માહિતી દાખલ કરો ત્યારબાદ સબમિટ કરો.
- પરિણામ ચેક કરો અને save કરો.
- ભવિષ્યમાં કામ લાગે તે માટે પ્રિન્ટ અવશ્ય નીકાળો.
યુવાઓનું સિલેકશન ધોરણ 10 ના ગુણ (માર્ક્સ) આધારે થશે. રાજ્ય અનુસાર કે સર્કલ અનુસાર મેરીટ સૂચી ત્યાર કરાશે. ત્યારબાદ પસંદ થયેલ યુવાઓને ડોક્યુમેન્ટ વેરીફાઈ માટે રૂબરૂ બોલવવામાં આવશે.