Gujarat Police Bharti 2024 Reopen : ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૪, કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેકટર ભરતીમાં એપ્રિલ મહિનામાં (Gujarat Police Bharti 2024) અરજી ફોર્મ બંધ થઇ ગયા હતા અને જે લોકો અરજી કરવા માટે બાકી રહી ગયા હતા તે તમામ યુવાઓ માટે આ લોકરક્ષક અને PSI માટે અરજી કરવાની વધુ એક તક આપી છે.
Gujarat Police Bharti 2024 Reopen
Gujarat Police Bharti 2024 Reopen : ગુજરાત પોલીસ ભરતી, ગુજરાત પોલીસ વિભાગ દ્વારા લોકરક્ષક અને પોલીસ સબ ઇન્સ્પેકટર નોકરી મેળવવા માટે અને પરીક્ષાની ખુબજ તૈયારી કરી રહેલા યુવાઓ માટે મહત્વના ન્યુઝ આવી ગયા છે. ગુજરાત પોલીસ વિભાગ ના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે લોકરક્ષક અને પોલીસ સબ ઇન્સ્પેકટર ભરતીમાં એપ્રિલ મહિનામાં જે યુવાઓ અરજી ફોર્મ ભરવા માટે બાકી રહી ગયેલા હતા તે તમામ યુવાઓ ને ફરી એક તક આપવામાં આવશે. યુવાઓ એ OJAS ની વેબસાઈટ પર 26-08-2024 થી લઈને 09-09-2024 સુધી અરજી કરી શકશે.
PSI ની લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે જ લેવાશે.
આ ઉપરાંત અને એક ટ્વીટ પણ કર્યું હતું એમાં લખ્યું લખેલ હતું કે પોલીસ સબ ઇન્સ્પેકટર લેખિત પરીક્ષા (Written Exam) Both Paper એક સાથે લેવામાં આવશે અને જે પેપર 1 માં પાસ થાય તો તેમને પેપર 2 ને તપાસવામાં આવશે. OMR Written Exam પ્રધ્તી દ્વારા જ પરીક્ષા લેવાશે. નવી CBRT Exam નહી લેવામાં આવશે.
ગુજરાત પોલીસ ભરતી 2024 જગ્યાઓની માહિતી
ગૃહ વિભાગ દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન માં દર્શાવેલ કુલ 12472 જગ્યાઓ ભરવાની છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેકટર અને જેલ સિપાઈ સહીત મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવેલ છે.
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર : પુરુષ : 316 મહિલા : 156
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ : પુરુષ : 4422 મહિલા : 2187
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF) : પુરુષ : 1000 મહિલા : 00
- જેલ સિપાઈ : પુરુષ : 1013 મહિલા : 85
ગુજરાત પોલીસ ભરતી 2024 અરજી ફી
- જનરલ કેટેગરી : 100/-
- પેમેન્ટ મોડ : ઓનલાઈન / ઓફલાઈન