વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 : VMC દ્વારા પરીક્ષા વગર સીધી નોકરીની તક, રૂ. 40,000 સુધીનો પગાર મેળવો, અહી વાંચો વધુ માહિતી

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024, VMC Recruitment 2024,

 VMC Recruitment 2024, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી : વડોદરા દ્વારા ઉત્તમ પગાર ની નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે છે આ સુવર્ણ તક. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરેલ ભરતીની અહી સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવેલ છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024

VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : નોકરી શોધી રહેલા અને વડોદરાના રહેવાસી ઉમેદવારો માટે પરીક્ષા વગર સીધી ભરતી મેળવવાની છે આ ઉત્તમ તક. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવેલ છે. આ માટે Vadodara Municipal Corporation (VMC) દ્વારા ઉમેદવારોને Walk In Interview માટે Required Document સાથે હાજર રહેવા આમંત્રિત કર્યા છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 માટે વિવિધ જગ્યાઓ માટેની માહિતી, શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, વોક ઇન ઇન્ટરવ્યુ, અરજી ફી, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહીતની સંપૂર્ણ અગત્યની માહિતી જાણવા માટે અરજદારોએ આ લેખ સંપૂર્ણ વાંચો.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 મહત્વની વિગતો

  • સંસ્થાનું નામ : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)
  • પોસ્ટનું નામ : વિવિધ પોસ્ટ્સ
  • કુલ જગ્યાઓ : 04
  • ઇન્ટરવ્યુ તારીખ : 18, જુલાઈ 2024
  • વેબસાઈટ : https://vmc.gov.in/

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 પોસ્ટની વિગત

  1. મ્યુનિસિપલ / સિવિલ એન્ગીનીર : 02 
  2. MIS નિષ્ણાત : 01
  3. IEC નિષ્ણાત : 01
કુલ જગ્યાઓ : 04

VMC Recruitment 2024 શૈક્ષણિક લાયકાત

  • મ્યુનિસિપલ / સિવિલ એન્જીનીયર
    • જાહેર આરોગ્ય ઈજનેર OR એન્ગીનીરીંગ ડીપ્લોમાં
    • ડીઝાઇન અને માળખાકીય કાર્યોની દેખરેખ નો ૩ વર્ષનો અનુભવ
  • MIS નિષ્ણાત
    • ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ / ઈલેક્ટ્રોનિક / ડીપ્લોમાં ઇન કોમ્પ્યુટર સાયન્સ અથવા PGDCA/MCA
    • અર્ધ સરકારી / સ્વાયત્ત સંસ્થા / સરકારી / પ્રતિષ્ઠિત પ્રાઇવેટ કંપનીમાં ઓછામાં ઓછો ૩ થી ૫ વર્ષનો અનુભવ
  • IEC નિષ્ણાત
    • જાહેરમાં ગ્રેજ્યુએટ / ડીપ્લોમાં સબંધો / પત્રકારત્વ / માસ કોમ્યુનિકેશન ડીપ્લોમાં અથવા ગ્રેજ્યુએટ / સામાજિક કાર્ય / વિકાસનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.
    • સબંધિત ક્ષેત્રમાં 3 થી ૫ વર્ષનો અનુભવ.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 પગાર ધોરણ

આ VMC ભરતીની જાહેરાત પ્રમાણે ભરતી કરાર આધારિત કરવામાં આવેલ છે. 11 મહિનાના કરાર અંતર્ગત અરજદારોને દર મહીને વિવિધ પોસ્ટ મુજબ પગાર ફિક્સ આપવામાં આવશે.
  • મ્યુનિસિપલ / સિવિલ એન્જીનીયર : રૂ. 40,000/-
  • MIS નિષ્ણાત : 35,000/-
  • IEC નિષ્ણાત : 35,000/-

VMC ભરતી 2024 નોટિફિકેશન

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા મ્યુનિસિપલ / સિવિલ ઈન્જીનીયર, MIS નિષ્ણાત અને IEC નિષ્ણાત પોસ્ટ માટેની ભરતી, જગ્યાઓ, પોસ્ટ નામ, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી ફી, પગાર ધોરણ અને અન્ય વિવિધ માહિતી જાણવા માટે ઓફીશીયલ નોટિફિકેશન ચોક્કસ વાંચવી.


VMC ભરતી 2024 અરજી કેવી રીતે કરવી ?

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે જાહેર કરેલ સત્તાવાર નોટિફિકેશન જણાવેલી લાયક અરજદારોએ આપેલ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ એડ્રેસ પર દસ્તાવેજ વેરીફાઈ માટે સવારના 9 વાગે પહોચવાનું રહેશે ત્યારબાદ 10 વાગ્યાથી ઇન્ટરવ્યુ શરુ કરવામાં આવશે.

આ પણ વાંચો :
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે તારીખ 18 જુલાઈ 2024, સવારના 9 વાગ્યે દસ્તાવેજ ચકાસણી અને 10 વાગે ઇન્ટરવ્યુ શરુ કરવામાં આવશે.

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.