અર્બનહેલ્થ સોસાયટી, અમદાવાદ (UHS અમદાવાદ ભરતી 2024) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હેલ્થ વિભાગમાં સમય સવારના ૯ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી તથા સાંજના ૫ વાગ્યા થી રાત્રીના ૯ વાગ્યા સુધી અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (U-HWC) દ્વારા સ્ટાફ નર્સની જગ્યાઓ તદન હંગામી ધોરણે ૧૧ મહિનાના કરાર આધારે ભરવા અર્થે તથા પ્રતીક્ષાયાદી બનાવવા માટે સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે.
UHS Ahmedabad Bharti 2024
UHS Ahmedabad Bharti 2024: અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ દ્વારા સ્ટાફ નર્સ પોસ્ટ માટેની નોટિફિકેશન જાહેર 2024. ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા ફી, પરીક્ષા તારીખ અને કેવી રીતે અરજી કરવી તેમની સંપૂર્ણ માહિતી જાણો.
UHS Staff Nurse 2024 Highlight
- ભરતી બોર્ડ : અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ
- પોસ્ટનું નામ : સ્ટાફ નર્સ
- જગ્યાઓ : 60
- ભરતી લોકેશન : ગુજરાત
- અરજી પ્રક્રિયા : ઓનલાઈન
- અંતિમ તારીખ : 12, જુલાઈ 2024
- ઓફિસિયલ વેબસાઈટ : www.arogyasathi.gujarat.gov.in
પોસ્ટનું નામ :
- સ્ટાફ નર્સ (U-HWC)
કુલ જગ્યાઓ:
- 60
શૈક્ષણિક લાયકાત:
- ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી BSC (Nursing)
- OR
- ડીપ્લોમાં ઇન જનરલ નર્સિંગ અને મીડવાઈફરી (GNM) પાસ થયેલ હોવા જોઈએ.
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ.
આ પણ જુઓ - આદર્શ નિવાસી શાળા ભરતી ૨૦૨૪
ઉંમર મર્યાદા:
- 45 વર્ષ
ઉચ્ચક માસિક વેતન:
- રૂ. 20,000/-
કેવી રીતે અરજી કરવી ?
માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 05/07/2024 થી તારીખ 12/07/2024 સુધીમાં સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધીમાં આરોગ્ય્સથી (HRMS) સત્તાવાર વેબસાઈટ લિંક https://arogyasathi.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે.
મહત્વપૂર્ણ લિંક
નોટિફિકેશન : અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ : અહી ક્લિક કરો
અરજી ફોર્મ : અહી ક્લિક કરો
લાયકાત ધરાવતા નર્સિંગ ઉમેદવારો કે જેઓ અર્બન હેલ્થ સોસાયટી દ્વારા સ્ટાફ નર્સ ભરતી માટે અરજી ફોર્મ ભરવા ઈચ્છુક છે તેઓએ તેમના અરજી ફોર્મ ભરવાના રહેશે જેના માટે લિંક 05/07/2024 ના રોજ સક્રિય કરવામાં આવેલ છે. UHS સ્ટાફ નર્સ ઓનલાઈન ફોર્મ લિંક 12/07/2024 સુધી લાઇવ રહેશે.
- શરૂઆત તારીખ : 05, જુલાઈ 2024
- અંતિમ તારીખ : 12, જુલાઈ 2024