SBI SCO Bharti 2024 : SBI બેંક માં નોકરી મેળવવાની ગોલ્ડન તક, લાખો રૂપિયા નો પગાર, અહી વાંચો માહિતી

SBI SCO Bharti 2024, SBI SCO ભરતી 2024,

 SBI SCO Bharti 2024 : SBI બેંક માં ભરતી 2024, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતીની જાહેરાત 2024, SBI ભરતી માટે પોસ્ટ નું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, સિલેબસ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખ સહીત તમામ માહિતી આ આર્ટીકલ માં આપેલ છે.

SBI SCO Bharti 2024

SBI SCO Bharti 2024, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીય (SBI) બેંકમાં નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે આવી ગઈ છે SBI માં નોકરીની સુવર્ણ તક. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયલિસ્ટ કેડર ઓફિસર પોસ્ટ માટેની ભરતી નોટિફિકેશન બહાર પડ્યું છે. બેંક માં કુલ 1040 જગ્યાઓ ભરવા માટે અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે.

SBI SCO Bharti 2024 મહત્વની વિગતો

SBI સ્પેશિયલિસ્ટ ઓફિસર ભરતી 2024 માટે પોસ્ટનું નામ, ઉંમર મર્યાદા, વર્ષમાં છૂટછાટ, સિલેબસ, પરીક્ષા પેટર્ન, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, પરીક્ષા ફી, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખ અને અન્ય તમામ મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે યુવાઓએ  આ Article છેલ્લે સુધી વાંચવાનો રહેશે. ઉમેદવારોએ 08 ઓગસ્ટ 2024 સુધી માં અરજી ફોર્મ ભરવાનું રહેશે.

  • સંસ્થાનું નામ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
  • પોસ્ટ નામ : સ્પેશિયલિસ્ટ કેડર ઓફિસર
  • જગ્યાઓ : 1040
  • અરજીની અંતિમ તારીખ : 08 ઓગસ્ટ 2024 
  • સત્તાવાર વેબસાઈટ : https://bank.sbi/careers

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2024 પોસ્ટની વિગત

  • કેન્દ્રીય સંશોધન ટીમ (ઉત્પાદન લીડ) : 02
  • કેન્દ્રીય સંશોધન ટીમ (સપોર્ટ) : 02
  • પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (ટેકનોલોજી) : 01
  • પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ મેનેજર (વ્યવસાય) : 02
  • રિલેશનશિપ મેનેજર : 173
  • વીપી વેલ્થ + : 643
  • રિલેશનશિપ મેનેજર - ટીમ લીડ : 32
  • પ્રાદેશિક વડા : 06
  • રોકાણ નિષ્ણાંત : 30
  • રોકાણ અધિકારી : 49

SBI SCO ભરતી 2024 શૈક્ષણિક લાયકાત

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા જાહેર કરવામાં આવેલ સ્પેશિયલિસ્ટ ઓફિસર કેડર (SCO) ની  ભરતી અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે પોસ્ટ મુજબ લાયકાત માંગવામાં આવેલ છે. અરજદારોએ SBI Specialist Officer Cadre ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વધારે માહિતી જાણવા માટે તેમની સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

SBI SCO ભરતી 2024 વય મર્યાદા 

  • કેન્દ્રીય સંશોધન ટીમ (ઉત્પાદન લીડ)
    • 30 વર્ષ થી 45 વર્ષ
  • કેન્દ્રિય સંશોધન ટીમ (સપોર્ટ)
    • 25 વર્ષ થી 35 વર્ષ
  • પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (ટેકનોલોજી)
    • 25 વર્ષ થી 40 વર્ષ
  • પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ મેનેજર (વ્યવસાય)
    • 30 વર્ષ થી 40 વર્ષ
  • રિલેશનશિપ મેનેજર
    • 23 વર્ષ થી 35 વર્ષ
  • વીપી વેલ્થ + 
    • 26 વર્ષ થી 42 વર્ષ
  • રિલેશનશિપ મેનેજર - ટીમ લીડ
    • 28 વર્ષ થી 42 વર્ષ
  • પ્રાદેશિક વડા
    • 35 વર્ષ થી 50 વર્ષ
  • રોકાણ નિષ્ણાંત 
    • 28 વર્ષ થી 42 વર્ષ
  • રોકાણ અધિકારી
    • 28 વર્ષ થી 40 વર્ષ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2024 નોટિફિકેશન

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ભરતી માટે કુલ જગ્યાઓ, પોસ્ટ, લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રોસેસ, ઉંમર મર્યાદા, મહત્વની તારીખ, અરજી કરવાની રીત સહીત તમામ અન્ય મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે અરજદારોએ SBI દ્વારા જાહેર કરેલ સત્તાવાર નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચવી.

SBI ભરતી 2024 મહત્વની લિંક




મહત્વપૂર્ણ તારીખ :
  • અરજી કરવાની તારીખ : 19 જુલાઈ 2024
  • અરજીની અંતિમ તારીખ : 08 ઓગસ્ટ 2024

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.