RBI Grade B Bharti 2024 : ભારતીય રીઝર્વ બેંક દ્વારા ભરતીની જાહેરાત 2024, આ RBI Grade B Recruitment 2024 માટેની ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 25 જુલાઈ 2024 થી શરુ થશે. જે RBI બેંક માં નોકરી માટે રસ ધરાવે છે અને લાયક ઉમેદવાર છે એમને સત્તાવાર વેબસાઈટ www.rbi.org.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
RBI Grade B Bharti 2024
RBI Grade B Bharti 2024 : ભારતીય રીઝર્વ બેંક (RBI બેંક) ગવર્નમેન્ટ નોકરી ની રાહ જોઈ રહેલા યુવાનો માટે સુવર્ણ તક આવી છે. RBI એ ઓફિસર ગ્રેડ બી માટેની ખાલી જગ્યાઓની જાણકારી સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં બહાર પડશે. આ RBI ભરતી માટે અરજી ફોર્મની શરૂઆત તારીખ 25 જુલાઈ 2024 થી શરુ થવાની છે. જે પછી આ ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ RBI ની સત્તાવાર સાઈટ www.rbi.org.in પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન અરજી ફોર્મ રજીસ્ટ્રેશન કરવા માટે છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2024 છે.
RBI Grade B Bharti 2024 મહત્વની માહિતી
- સંસ્થાનું નામ : ભારતીય રીઝર્વ બેંક (RBI)
- પોસ્ટનું નામ : ઓફિસર ગ્રેડ બી
- કુલ જગ્યાઓ : 94
- વય મર્યાદા : 21 વર્ષ થી 30 વર્ષ
- અંતિમ તારીખ : 16 ઓગસ્ટ 2024
- વેબસાઈટ : www.rbi.org.in
RBI Grade B Bharti 2024 પોસ્ટની વિગત
- અધિકારી ગ્રેડ B (સામાન્ય) : 66
- અધિકારી ગ્રેડ B (DEPR) : 21
- અધિકારી ગ્રેડ B (DSIM) : 07