Indian Bank Apprentice Bharti 2024 : ઇન્ડિયન બેંક દ્વારા 1500 જગ્યાઓ માટે આવી ભરતી, અહી જાણો સંપૂર્ણ માહિતી

Indian Bank Apprentice Bharti 2024, ઇન્ડિયન બેંક ભરતી 2024, ઇન્ડિયન બેંક એપ્રેન્ટિસ 2024

 Indian Bank Apprentice Bharti 2024 : ઇન્ડિયન બેંક દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ માટે ઓનલાઈન અરજી ફોર્મ એમની સત્તાવાર વેબસાઈટ www.indianbank.in પર જઈને ચેક કરી શકાશે. અરજી ફોર્મ માટેની અંતિમ તારીખ 31 જુલાઈ સુધી છે.

Indian Bank Apprentice Bharti 2024 

Indian Bank Apprentice Bharti 2024 : ઇન્ડિયન બેંક દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આ ઇન્ડિયન બેંક ભરતી અભિયાન અંતર્ગત કુલ 1500 જગ્યાઓ ભરવામાં આવશે. ઇન્ડિયન બેંક ભરતી માં એપ્રેન્ટિસશીપ માટે ઓનલાઈન ફોર્મ ઇન્ડિયન બેંક ની સત્તાવાર વેબસાઈટ indianbank.in પર જઈને અરજી ફોર્મ ભરી શકેશે. આ અરજી ફોર્મ માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 સુધીમાં અરજી કરવાની રહેશે.આ એપ્રેન્ટિસ ની જગ્યાઓ પર સિલેકશન લેખિત પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી અને મેડીકલ ટેસ્ટ પછી કરવામાં આવશે.

  • સંસ્થાનું નામ : ઇન્ડિયન બેંક
  • પોસ્ટ નામ : એપ્રેન્ટિસ 
  • કુલ જગ્યાઓ : 1500+
  • અરજીનો પ્રકાર : ઓનલાઈન ફોર્મ
  • અંતિમ તારીખ : 31 જુલાઈ 2024
  • ઓફિસિયલ સાઈટ : www.indianbank.in

ઇન્ડિયન બેંક ભરતી 2024 : બેન્કિંગ સેક્ટર માટે નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે છે આ શાનદાર તક. એપ્રેન્ટિસશિપ દરમિયાન બેન્કિંગ સેક્ટરનો પ્રેક્ટીકલ અનુભવ મળશે. સાથે જ દર મહિના માં સ્ટાઇપેન્ડ પણ દેવામાં આવશે. આવો જાણીએ કે આ એપ્રેન્ટિસશિપ માટે શું શૈક્ષણિક લાયકાત જોઈએ છે.

ઇન્ડિયન બેંક એપ્રેન્ટિસ 2024 લાયકાત

ઇન્ડિયન બેંક માં એપ્રેન્ટિસ પોસ્ટ માટે ઉમેદવારોએ ગ્રેજ્યુએટ પાસ હોવું જોઈએ. અને ઉમેદવારોની ઉંમર 20 વર્ષ થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કઈ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળશે એ જાણવા માટે જાહેરાત વાંચો. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ માન્યતાપ્રાપ્ત યુનિવર્સીટી માંથી બેચલર ડીગ્રી હોવી જોઈએ.

ઇન્ડિયન બેંક ભરતી 2024 અરજી ફી

એસટી અને એસી  અને દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ પરીક્ષા ફી નથી. અને જયારે અન્ય ઉમેદવાર માટે રૂપિયા 500 પરીક્ષા ફી ચૂકવવી પડશે.

કેટલી મળશે પગાર ?

ઇન્ડિયન બેંક એપ્રેન્ટિસ ભરતી માટે દર મહીને રૂપિયા 15000/- મળશે.

કેવી રીતે થશે પસંદગી ?

ઇન્ડિયન બેંક દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ ભરતીની પસંદગી માટે ૩ તબક્કા પૂર્ણ કરવા પડશે. ઓનલાઈન પરીક્ષા ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને મેડીકલ ટેસ્ટ પણ થશે.

જાહેરાત વાંચવા માટે અહી ક્લિક કરો

સત્તાવાર વેબસાઈટ અહી ક્લિક કરો

અરજી ફોર્મ માટે અહી ક્લિક કરો

અંતિમ તારીખ : 31 જુલાઈ 2024

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.