India Post GDS Bharti 2024 : પોસ્ટલ ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા માં આવી ભરતી, આ India Post માં ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ ભરવા માટે પોસ્ટલ ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે. તેમજ મેરીટના આધાર પર પસંદગી કરવામાં આવશે.
India Post GDS Bharti 2024
India Post GDS Bharti 2024 : ઇન્ડિયા પોસ્ટ ભરતી 2024 : ગ્રામીણ ડાક સેવક દ્વારા ભારત માં રહેતા અને નોકરીની શોધ કરતા યુવાઓ માટે ઇન્ડિયા પોસ્ટ માં સારો પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ઇન્ડિયા પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવા, BPM અને ABPM જગ્યા માટે ભરતીનું જાહેરાત બહાર પડ્યું છે. આ ઇન્ડિયા પોસ્ટ ની જગ્યા ભરવા માટે ભારત સરકાર તરફથી રસ અને લાયક ઉમેદવારો પાસેથી અરજી ફોર્મ મંગાવી રહ્યા છે.
ઇન્ડિયા પોસ્ટ ભરતી 2024 મહત્વની માહિતી
- સંસ્થાનું નામ : પોસ્ટલ ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા
- પોસ્ટ નામ : ગ્રામીણ ડાક સેવક, BPM, ABPM
- કુલ જગ્યાઓ : 44228
- અંતિમ તારીખ : 05 ઓગસ્ટ 2024
- અરજી પ્રકાર : ઓનલાઈન
- પગાર ધોરણ : 12000 થી 16000 દર મહીને
- કેટેગરી : India Post GDS Bharti 2024
- Join WhatsApp Group : Click Here
India Post GDS Bharti 2024 પોસ્ટની વિગત
ઇન્ડિયા પોસ્ટ દ્વારા જાહેર કરેલી ભરતી અંતર્ગત ગ્રામીણ ડાક સેવક, BPM અને ABPM ની જગ્યા માટે અરજી મંગાવી છે. આ ભરતીમાં અરજદારોની મેરીટ ના આધારિત પસંદગી કરવામાં આવશે.
India Post GDS Bharti 2024 શૈક્ષણિક લાયકાત
ઇન્ડિયા પોસ્ટ ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત ભારત સરકાર / રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સાકાર દ્વારા કોઇપણ માન્ય સ્કુલ શિક્ષક બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલ અંગ્રેજી અને ગણિત માં પાસીંગ માર્ક સાથે 10 પાસ નું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
India Post Bharti 2024 વય મર્યાદા
ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે અરજી કરવા માટે ઉંમર મર્યાદા 18 વર્ષ થી 40 વર્ષ છે. ઉંમર મર્યાદાની ગણતરી માટે ઓનલાઈન અરજી ફોર્મ ની અંતિમ તારીખ ગણવામાં આવશે.
India Post Bharti 2024 પરીક્ષા ફી
પરીક્ષા ફી રૂપિયા 100/- જનલર કેટેગરી અને EWS & OBC કેટેગરીના ઉમેદવારો માટે છે. અને SC/ST/PWD કેટેગરીના ઉમેદવારો માટે કોઈ અરજી ફોર્મ ની ફી નથી. અરજી ફી ઓનલાઈન ચુકવણી કરવાની રહેશે.
India Post Bharti 2024 પગાર ધોરણ
ઇન્ડિયા પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક અને ABPM ની જગ્યા માટે પગાર ધોરણ ની વાત કરીએ તો 10,000/- થી 24,470/- રૂપિયા ફિક્સ પ્રતિ મહીને પગાર આપવામાં આવશે. અને BPM ના પગાર ધોરણની વાત કરીએ to 12,000 થી 29,380/- રૂપિયા દર મહીને આપવામાં આવશે.
India Post GDS Bharti 2024 અરજી કરવાની રીત
- સૌપ્રથમ ઇન્ડિયા પોસ્ટ GDS ની સત્તાવાર indiapostgdsonline.gov.in સાઈટ ની મુલાકાત લો.
- રજીસ્ટ્રેશન પૂર્ણ કરો
- login કરો અને અરજી ફોર્મ ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અરજી ફી ની ચુકવણી કરો
- અરજી ફોર્મ સબમિટ કરો
- અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
આ પણ વાંચો :
- ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ITBP માં કોન્સ્ટેબલની જગ્યા માટે ભરતી, અહી જાણો સંપૂર્ણ માહિતી
- ઇન્ડિયન બેંક માં એપ્રેન્ટિસ પોસ્ટ માટે 1500 જગ્યાઓ માટેની ભરતી, જાણો અહી સંપૂર્ણ માહિતી
- ગુજરાત એસટી માં કંડકટરની ભરતી, ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક, અહી જાણો માહિતી
India Post GDS Bharti 2024 પસંદગી પ્રક્રિયા
ઇન્ડિયા પોસ્ટ GDS માટે ઉમેદવારોની પસંદગી ધોરણ 10 માં મેળવેલા માર્કના આધારે કરવામાં આવશે. મેરીટ યાદી રાજ્ય મુજબ / સર્કલ મુજબ તૈયાર કરવામાં આવશે અને અરજદારોને ડોક્યુમેન્ટ વેરીફાઈ (DV) માટે બોલાવવામાં આવશે.