Gujarat Kheti Bank Bharti 2024 : ગુજરાત ખેતી બેંક ભરતી 2024, ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક માં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત. અહી ખેતી બેંક ભરતીની તમામ માહિતી આપવામાં આવી છે.
Gujarat Kheti Bank Bharti 2024
Gujarat Kheti Bank Bharti 2024 - ગુજરાત ખેતી બેંક દ્વારા પ્યુન, મેનેજર, ટેકનીકલ આસિસ્ટન્ટ અને અન્ય વિવિધ પોસ્ટ માટેની ભરતી 2024 : ગુજરાતમાં નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારોએ ખેતી બેંકમાં નોકરીની આવી મોટી જાહેરાત ૨૦૨૪. ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક દ્વારા પ્યુન, મેનેજર અને અન્ય જગ્યાઓ માટે ભરતની નોટિફિકેશન જાહેર. ગુજરાત ખેતી બેંક માં કુલ 237 જગ્યાઓ ભરવા માટે યુવાઓ પાસેથી અરજી ફોર્મ મગાવી છે. રસ અને લાયક યુવાઓ પોતાનું અરજી ફોર્મ 16-08-2024 પહેલા આપેલ એડ્રેસ પર મોકલી દેવાનું રહેશે.
ખેતી બેંક ભરતી 2024 અગત્યની માહિતી
ગુજરાત ખેતી બેક ભરતી 2024 માટે પોસ્ટ વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, પરીક્ષા ફી, અરજી પ્રક્રિયા, ખાલી જગ્યાઓ, મહત્વની તારીખ અને અરજી કરવા ની સંપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખ અંત સુધી વાંચવું.
- સંસ્થાનું નામ : ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક
- પોસ્ટનું નામ : વિવિધ
- કુલ જગ્યાઓ : 237
- નોકરીનું સ્થળ : ગુજરાત
- અરજી પ્રક્રિયા : ઓફલાઈન
- છેલ્લી તારીખ : 16 ઓગસ્ટ 2024
- વેબસાઈટ : www.khetibank.org અથવા www.ethosindia.com
ખેતી બેંક ભરતી 2024 પોસ્ટની વિગત
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર : 02
- મેનેજર : 02
- આસિસ્ટન્ટ મેનેજર : 01
- આસિસ્ટન્ટ મેનેજર (IT) : 05
- ફ્રેન્ડ ડેસ્ક ઓફિસર ગ્રેડ એ : 50
- ફ્રેન્ડ ડેસ્ક ઓફિસર ગ્રેડ બી : 60
- ટેકનીકલ આસિસ્ટન્ટ (દ્રાઈવર) : 20
- ઓફીસ આસિસ્ટન્ટ (પ્યુન) : 75
ખેતી બેંક ભરતી 2024 શૈક્ષણિક લાયકાત
આસિસ્ટન્ટ જનલ મેનેજર
- શૈક્ષણિક લાયકાત : CA સાથે 50%
- અનુભવ : બેન્કિંગ નો 2 વર્ષનો એગ્રીકલ્ચર ક્રેડીટ ડીપાર્ટમેન્ટનો ઉચ્ચ કક્ષાનો અનુભવ
આસિસ્ટન્ટ જનલ મેનેજર
- શૈક્ષણિક લાયકાત : CA સાથે 50%
- અનુભવ : ઓડીટ ટેક્સની કામગીરીનો 2 વર્ષનો અનુભવ
મેનેજર
- શૈક્ષણિક લાયકાત : માન્ય સંસ્થા યુનિવર્સીટી દ્વારા BCA (HR) માં 60 ટકા
- અનુભવ : બેન્કિંગ, કોર્પોરેટ ક્ષેત્ર માં ત્રણ વર્ષ અનુભવ
મેનેજર
- શૈક્ષણિક લાયકાત : માન્ય સંસ્થા યુનિવર્સીટી માં ગ્રેજ્યુએટ માં 60% અમે CA ઇન્ટરમીડીએટ પાસ, આર્ટીકલશીપ પાસ કરેલ હોવું જોઈએ.
- અનુભવ : બે વર્ષ અનુભવ
આસિસ્ટન્ટ મેનેજર
- શૈક્ષણિક લાયકાત : માન્ય સંસ્થા યુનિવર્સીટી માં MBA સાથે 60% સાથે પાસ કરેલ હોવું જોઈએ.
- અનુભવ : બેન્કિંગ 2 વર્ષનો અનુભવ
આસિસ્ટન્ટ મેનેજર (IT)
- શૈક્ષણિક લાયકાત : માન્ય સંસ્થા યુનિવર્સીટી માં ગ્રેજ્યુએટ, સોફ્ટવેર ઇન્જિનીયર, કોમ્પુટર ઇન્જિનીયર, MCA 60 ટકા સાથે કરેલ હોવું જોઈએ.
- અનુભવ : ૫ વર્ષનો
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A
- શૈક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ સાથે 70% અને DCA/DCS/PGDCA/CCC+
- અનુભવ : બેન્કિંગ કામગીરી અનુભવ
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ B
- શૈક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ સાથે 50% અમે PGDCA/DCS/DCA/CCC+
- અનુભવ : બેન્કિંગ કામગીરી અનુભવ
ટેકનીકલ આસિસ્ટન્ટ (દ્રાઈવર)
- શૈક્ષણિક લાયકાત : ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
- અનુભવ : 5 વર્ષ જુનું લાઇસન્સ ઓટોકાર દ્રવિંગનો અનુભવ, GPS નો અનુભવ હોવો જરૂરી.
ઓફીસ આસિસ્ટન્ટ (પ્યુન)
- શૈક્ષણિક લાયકાત : ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. કોમ્પુટરનું જ્ઞાન હોવું જરૂરી
- અનુભવ - Nil
ખેતી બેક ભરતી 2024 વય મર્યાદા અને પગાર
- આસિસ્ટન્ટ જનલ મેનેજર
- વય મર્યાદા : 35 વર્ષથી વધુ નહી
- પગાર : 75,000/- દર મહીને
- મેનેજર
- વય મર્યાદા : 35 વર્ષથી વધુ નહી
- પગાર : 30,000/- દર મહીને
- આસિસ્ટન્ટ મેનેજર
- વય મર્યાદા : 32 વર્ષથી વધુ નહી
- પગાર : 25,000/- દર મહીને
- ફ્રેન્ડ ડેસ્ક ઓફિસર ગ્રેડ A
- વય મર્યાદા : 32 વર્ષથી વધુ નહી
- પગાર : 19,000/- દર મહીને
- ફ્રેન્ડ ડેસ્ક ઓફિસર ગ્રેડ B
- વય મર્યાદા : 32 વર્ષથી વધુ નહી
- પગાર : 18,000/- દર મહીને
- ટેકનીકલ આસિસ્ટન્ટ (દ્રાઈવર)
- વય મર્યાદા : 40 વર્ષથી વધુ નહી
- પગાર : 15,500/- દર મહીને