Gujarat High Court Bharti 2024 : ગુજરાત હાઇકોર્ટ માં લીગલ આસીસ્ટન્ટ પોસ્ટ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક, વધુ વિગત અહી જાણો

Gujarat High Court Bharti 2024, ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024, લીગલ આસિસ્ટન્ટ,

 Gujarat High Court Bharti 2024, ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 કોર્ટમાં નોકરી મેળવવા માટે ઈચ્છુક ઉમેદવારો માટે ગુજરાત હાઇકોર્ટમાં નોકરીની સુવર્ણ તક. નીચે આપેલ સંપૂર્ણ માહિતી કાળજીપૂર્વક વાંચો.

Gujarat High Court Bharti 2024

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 : અહમદાવાદ શહેરમાં નોકરી શોધી રહેલ ઉમેદવારો માટે છે આ નોકરી મેળવવાની સુવર્ણ તક. હાઇકોર્ટ ઓફ ગુજરાત (HC-OJAS) દ્વારા લીગલ આસિસ્ટન્ટ પોસ્ટ માટે ભરતીની જાહેરાત. ગુજરાત હાઇકોર્ટ ભરતી દ્વારા લીગલ આસીસ્ટન્ટ ની કુલ 32 જગ્યાઓ ભરવાની છે. ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન ફોર્મ મંગાવી રહ્યા છે.

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 મહત્વની માહિતી

ગુજરાત હાઇકોર્ટ (HC-OJAS) દ્વારા ભરતી માટે પોસ્ટ નામ, નોકરીનો પ્રકાર, તારીખો, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત અને અન્ય વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ ખાસ સમાચાર અંત સુધી વાંચો.

  • સંસ્થાનું નામ : ગુજરાત હાઇકોર્ટ
  • પોસ્ટનું નામ : લીગલ આસિસ્ટન્ટ
  • કુલ જગ્યાઓ : 32
  • નોકરીનો પ્રકાર : સરકારી ભરતી
  • જાહેરાત તારીખ : 04 જુલાઈ 2024
  • અરજી કરવાની અંતિમ તારીખ ; 19 જુલાઈ 2024
  • સત્તાવાર સાઈટ : https://gujarathighcourt.nic.in/

Gujarat High Court Bharti 2024 પોસ્ટ નામ

હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા લીગલ આસિસ્ટન્ટ પોસ્ટ માટેની કુલ 32 જગ્યાઓ ભરવા માટે ન્યુઝ પેપર દ્વારા તારીખ 04 જુલાઈ 2024 ના રોજ જાહેરાત આપી હતી. જાહેરાતમાં જણાવ્યા મુજબ HC OJAS ભરતી અંગેની અન્ય તમામ વિગતવાર મ,માહિતી https://hc-ojas.gujarat.gov.in/ અને સત્તાવાર https://gujarathighcourt.nic.in/ વેબસાઈટમાં અપડેટ્સ મળશે. 

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 મહત્વપૂર્ણ તારીખ

ગુજરાત હાઇકોર્ટ ભરતી જાહેર થયાની તારીખ 04 જુલાઈ 2024 ઓનલાઈન અરજી ફોર્મ શરુઆત તારીખ 05 જુલાઈ 2024, અને અરજીની અંતિમ તારીખ 19 જુલાઈ 2024, રાત્રીના 11:59 કલાક સુધી.

Gujarat High Court Bharti 2024 અરજી કરવાની રીત 

  1. સૌપ્રથમ HC OJAS ની ઓફીશીયલ https://hc-ojas.gujarat.gov.in/ વેબસાઈટ ની મુલાકત લો.
  2. ત્યારબાદ Apply Online ઓપ્શન પર ક્લિક કરો
  3. ગુજરાત હાઇકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી સર્ચ કરો ત્યારબાદ સંપૂર્ણ માહિતી ભરો
  4. ફોટો અને સહી અપલોડ કરો 
  5. પરીક્ષા ફી ની ચુકવણી કરો
  6. ફાઈનલ સબમિટ કર્યાબાદ ફોર્મ ની પ્રિન્ટ ઓઉટ લો.
Important Links :



આ પણ વાંચો 
ગુજરાત હાઇકોર્ટ (HC-OJAS) માં ભરતી ફોર્મ ભરતા ઉમેદવારો ને જરૂરી માહિતી આપવામાં આવે છે કે આ અરજી ફોર્મ ભરતા પહેલા સંસ્થા દ્વારા બહાર પાડેલ સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.