Banas Dairy Bharti 2024, બનાસ ડેરી ભરતી : ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં રહેતા ઉમેદવારો માટે બનાસ દેરીમાં નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. બનાસ ડેરીએ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેર કરી છે. આ ભરતીની લગતી તમામ માહિતી નીચે આપેલ લેખ માં આપેલ છે.
Banas Dairy Bharti 2024
Banas Dairy Bharti 2024 : ઉત્તર ગુજરાતમાં રહેતા ખાસ બનાસકાંઠા માં રહેતા અને નોકરીની શોધમાં રહેતા તમામ ઉમેદવારો માટે નોકરી ઘરના આંગણે આવી ગઈ છે. ઉત્તર ગુજરાતની બનાસ ડેરી એટલેકે મોટી સહકારી ડેરીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક. બનાસકાંઠા જીલ્લા કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર યુનીયન લીમીટેડ (બનાસ ડેરી) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત 2024. બનાસ ડેરી ભરતી એટલે કે સીનીયર એક્ઝીક્યુટીવ થી લઈને ઓફિસર સુધીની વિવિધ પોસ્ટ્સ માટે અરજદારો પાસેથી ફોર્મ મંગાવી રહ્યા છે.
Banas Dairy Bharti 2024 માટે વિવિધ પોસ્ટ નામ, અરજી પ્રક્રિયા, પરીક્ષા ફી, શૈક્ષણિક લાયકાત, અંતિમ તારીખ, પસંદગી પ્રક્રિયા, નોટિફિકેશન, પગાર ધોરણ અને અન્ય તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખ સંપૂર્ણ વાંચો.
Banas Dairy Bharti 2024 મહત્વની માહિતી
- સંસ્થાનું નામ : બનાસકાંઠા જીલ્લા કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર યુનીયન લીમીટેડ (બનાસ ડેરી)
- પોસ્ટનું નામ : સીનીયર એક્ઝીક્યુટીવ થી લઈને ઓફિસર
- કુલ જગ્યાઓ : જાહેરાતમાં ઉલ્લેખ નથી.
- અંતિમ તારીખ : 15 જુલાઈ 2024
- સત્તવાર સાઈટ : https://www.banasdairy.coop/
- ઈ-મેઈલ : recruitment@banasdairy.coop
- ભરતી કોડ : BNSFNA-2024
બનાસ ડેરી ભરતીની પોસ્ટ્સ
- ઓફિસર
- સીનીયર ઓફિસર
- જુનીયર એક્ઝીક્યુટીવ
- આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ
- સીનીયર એક્ઝીક્યુટીવ